માયાભાઈ આહીરની મોજ / હસી હસીને આંખમાં આંસુ આવી જશે, સાંભળો પેહલીવાર માયાભાઈ આહિરનું બુટ ચંપલનું આંદોલન

લોક ડાયરો હોય અને તેમાં પૈસાનો વરસાદ ન થયા તો જ નવાઈ! ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યોજાતા ડાયરાઓમાં રૂપાયાનો વરસાદ થતા તમે જોયો હશે. ભૂતકાળમાં નામી કલાકારોના ડાયરામાં ચાર-પાંચ કરોડ સુધી પૈસા ઉડાવવામાં આવ્યાના સમાચાર આપણે સાંભળી ચુક્યા છીએ. હવે વિદેશોમાં પણ આવા ડાયરાઓ યોજાઈ રહ્યા છે. તાજેતરમાં ઉર્વશી રાદડિયા અને માયાભાઈ આહિરના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ડાયરામાં ગુજરાતી સમાજે ડોલરનો વરસાદ કર્યો હતો. આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ સમાજ વિક્ટોરિયા દ્વારા આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્વશી રાદડિયા અને માયાભાઈ આહિરે ટાઉન હોલ ખાતે આયોજિત આ ડાયરામાં હાજર ઓડિયન્સને લોકસાહિત્ય અને લોકગીતોનો રસ પીરસ્યો હતો. બંને કલાકારોને સાંભળવા માટે મોટી સંખ્યામાં ગુજરાતનીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી આવીને અહીં વસેલા લોકો ઉમટી પડ્યા હતા.

મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચેના નીલકંઠ વિવાદ વચ્ચે ગુજરાતના જાણીતા લોક કલાકારો અને લેખકે સ્વામીનારાયણ સંપ્રદાયે આપેલા એવોર્ડ પરત કર્યા છે. લોક કલાકારો માયાભાઈ આહીર અને હનુભા ગઢવી તથા લેખક જય વસાવડાએ નીલકંઠ મુદ્દે મોરારીબાપુને સમર્થન આપીને એવોર્ડ પરત કર્યાં છે.

ભાવનગરની સરધાર સ્વામિનારાયણની સંસ્થા દ્વારા દર વર્ષે ગુજરાતના મોટા કલાકારોને રત્નાકર એવોર્ડ આપવામાં આવે છે. મોરારીબાપુના નીલકંઠ વિવાદ મામલે આજ સંસ્થાના સ્વામી અને બગસરા મંદિર ચલાવતા વિવેક સ્વરૂપદાસજી કલાકારો અને મોરારીબાપુ વિશે ખરાબ શબ્દો બોલ્યા હતા. જોકે આજે તેમણે કલાકારોની માફી માંગી હતી. ત્યારે લોક કલાકારો માયાભાઈ આહીર અને હનુભા ગઢવીએ તેમને નિત્યસ્વરૂપ દાસજુ વિવેકસ્વરૂપ દાસ દ્વારા મળેલ રત્નાકર એવોર્ડ અને રોકડ પુરસ્કાર પરત કર્યા છે.

જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દિકરાના લગ્ન લેવાયા હતા. માયાભાઇના પુત્રની જાન મૂળ વતન બોરડાથી નજીકના કુંડવીગામે ગઇ હતી, તો જાન જુના રીત રિવાજ મુજબ બળદ ગાડા અને ઘોડાના રસાલા સાથે લઈ જવામાં આવી હતી. દેશમાં આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને જાનમાં ડીજે તથા સંગીત વગાડવામાં આવ્યું ન હતું.

માયાભાઇ આહીરના પુત્રના લગ્નમાં 50 જેટલા બળદગાડા, 30 જેટલા ઘોડાઓ હતા. અનોખી જાન જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા, તો મોરારીબાપુ પણ લગ્ન સમારોહમાં જોડાયા હતા, મોરારી બાપુ વરરાજાની સાથે બળદગાડામાં બેસી જાનૈયા તરીકે જોડાયા હતા. સાથે માયાભાઇ આહીર પણ બળદગાડામાં જોડાયા હતા.

લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર ભરતના લગ્ન યોજાયા હતા. તળાજાના બોરડાથી નજીક કુંડવી ગામે જાન જવાની હતી. વાજતે ગાજતે શણગારેલા બળદ ગાડા, ઘોડાઓ સાથે જુના જમાનાની યાદો તાજી થાય તે રીતે જાન લઈ જવાની હતી. પરંતુ આતંકી હુમલાને કારણે માયાભાઈ આહીર એ જાનમાં આવેલ ડી જે સંગીત દીકરા ની જાન માં ન વગાડવાનો નિર્ણય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *