માયાભાઈ આહીર નો દિકરો જયરાજ હિરો કરતા જોરદાર જિંદગી જીવે છે જોવો ફોટા અને…

ઘણા લોકો પોતાની મહેનતથી ખુબ આગળ જાય છે. માયા ભાઈ પણ એક વખત છકડો ચલાવતા હતા પરંતુ પોતાની કલા થી સૌનું દિલ જીતી આજે કલાકારો ની દુનીયા મા ખુબ મોટું નામ છે ત્યારે આપણે આજે વાત કરીશુ તેના દિકરા ની આપણે સૌ કોઈ જાણીએ છે કે, પ્રખ્યાત કલાકારો નાં સંતાનો ની લાઈફ સ્ટાઇલ ખૂબ જ અલગ હોય છે, જેને જોતા તમે પણ ચોંકી જશો કે આખરે સારા સારા હિરો ઞપણ જેવી જિંદગી નોહતા જીવતા એવું જીવન જીવી રહ્યા છે. આજે અમે વાત કરીશું ગુજરાતનાં લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર નાં દીકરા જયરાજ આહીર વિશે.

ખરેખર માયાભાઈ નું જીવન ખૂબ જ સઘર્ષ ભરેલું હતું અને તેમને આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાની આપમેળે ગુજરાતનાં લોકપ્રિય કલાકાર બન્યા. આજે તેમનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરતું દેશ વિદેશમાં એટલું જ મહત્વનું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, માયાભાઈ લોકડાયારા નાં કલાકાર બન્યા એ પહેલાં એમને અનેક મહેનતો કરવી પડી છે, ત્યારે આ મુકામે પોહચ્યાં છે અને આજના સમયમાં એમની પાસે ઘણી સંપત્તિના માલીક છે, ત્યારે તેમનો સુપત્ર જયરાજ નું જીવન ખૂબ જ વૈભવીશાળી જીવન જીવે છે.

તેમના દીકરાનો જન્મ 22 મે નાં રોજ ભાવનગર ખાતે જ થયેલ છે. આજે તેમનું જીવન ખૂબ જ વૈભવશાળી પૂર્વક જીવી રહ્યા છે. તેઓ ખાસ કરીને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તમે જોઈ શકો છો કે, તેમનું જાહેર જીવન લોકસેવામાં એટલું જ સમર્પિત છે જેટલું તેઓ પોતાની જિંદગી મોજ થી જીવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ ભાજપ પાર્ટી સાથે જોડાયેલ છે અને તેઓ લોક કલ્યાણ અર્થે કાર્યરત છે. એક તરફ પિતા લોકડાયારા નાં હાસ્ય કલાકાર છે, ત્યારે એ વારસો તેમને નથી મળ્યો પરતું તેઓ પોતાના પિતાના ડાયરામાં અવશ્ય હોય છે.

જાણો: માયાભાઈ આહીરની મોજ / હસી હસીને આંખમાં આંસુ આવી જશે, સાંભળો પેહલીવાર…

એક સમય એવો હતો કે ,જ્યારે માયાભાઈ પાસે કંઈ પણ જ ન હતું પરંતુ તેમની મહેનત અને લોકપ્રિયતા થકી આજે આ ઉંમરે એમના દીકરા ને પિતા તરફથી તેના દરેક સપનાઓ પૂર્ણ થાય છે ,ત્યારે આજ જયરાજ પાસે humar H2 કાર છે જેની કિંમત 75 લાખ રૂપિયા છે એટલે એપ્રોક્સ 108,000 ડોલર છે.ઓડી Q3 જેની આશરે કિંમત 42 લાખ રૂપિયા છે એપ્રોક્સ 60,000 ડૉલર છે.બી એમ ડબ્લ્યુ X1 જેની કિંમત 40 લાખ છે એપ્રોક્સ 58,000 ડૉલર છે.

જાણો: કિર્તીદાન ગઢવી ની અમેરિકા મા ધૂમ…!

મર્સડીસ CLA 200 જેની કિંમત 31 લાખ છે એપ્રોક્સ 45,000 ડૉલર છે.ટોયોટા ફોરચુનર જેની કિંમત 35 લાખ છે એપ્રોક્સ 50,000 ડૉલર છે.ફોર્ડ એંડેએવોર જેની કિંમત 35 લાખ રૂપિયા છે એપ્રોક્સ 48,000 છે.આવી લક્ઝરી કાર નું કલેક્શન છે. ખરેખર તમે જ્યારે જયરાજ બોરડને એકવાર ઈન્સ્ટાગ્રામ પર જોશો ત્યારે જોતા જ લાગશે કે તે કેટલી વૈભવશાળી જીવન જીવી રહ્યો છે, કદાચ તમને માન્યમાં નહીં આવે કે, દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશભાઈ અંબાણી નાં સંતાનો આટલી વૈભવશાળી અને મોજથી ભરેલું જીવન જીવતા નહીં હોય જેટલું માયાભાઈ આહીર નો દીકરો જીવી રહ્યો છે.

જો તમને અમારો આર્ટિકલ સારો લાગ્યો હોય તો વધારે ને વધારે શેર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *