2021 માં સીએમ બદલાયા . 2022 માં સરકાર પણ બદલાશેઃ મહેશ સવાણી

ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનો જનસંવેદના કાર્યક્રમ 2021 માં સીએમ બદલાયા . 2022 માં સરકાર પણ બદલાશેઃ મહેશ સવાણી

પેટ્રોલ , ડીઝલ અને રાંધણગેસના ભાવવધારા મુદ્દે સરકાર પર પ્રહારો { ધરમપુર , વલસાડા ધરમપુર ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના જનસંવેદના કાર્યક્રમમાં ઉપસ્થિત સુરતના જાણીતા સેવાભાવી આગેવાન અને આપ પાર્ટીના મહેશ સવાણીએ જણાવ્યું કે , ૨૦૨૧ માં રાજ્યના મુખ્યમંત્રી બદલાયા છે અને ૨૦૨૨ માં ગુજરાતની સરકાર બદલાશે . તેમણે પેટ્રોલ – ડીઝલના ભાવોમાં થયેલા વધારા સહિતના મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી .

આ પ્રસંગે દિવસની હતી , જેમાં આશીર્વાદ આપવાવાળા પણ એ જ અને ભારતની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી ગણેશ મહુડકર સહિત લેવાવાળા પણ એ જ હતા . જ્યારે આપ પાર્ટીની યાત્રાનો આજે મોટી સંખ્યામાં યુવાનો આપ પાર્ટીમાં જોડાયા હતા . ૬૯ મો દિવસ છે . જે પરિવારોએ કોરોનામાં સરકારની ધરમપુરના મહારાણા પ્રતાપ મેરેજ હોલમાં , આપ પાર્ટીના બેદરકારીને લીધે સ્વજનો ગુમાવ્યા છે તે લોકોને સાંત્વના ધરમપુર તાલુકા પ્રમુખ પ્રવીણ આહીર તથા માજી ધારાસભ્ય ઇ આપવા સાથે મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે અમે શ્વર પટેલની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને જનસંવેદના યાત્રા કાઢી છે .

સવાણીએ ઉમેર્યું કે , વિકાસના કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ રાઠોડ , અતુલ પટેલ , આપ નામની રાજનીતિ કરીને છેલ્લા ૨૭ વર્ષથી ભાજપ વિકાસના પાર્ટીના ખેડૂત નેતા ગોવિંદ વાલાણી સહિતના અગ્રણીઓની મુદ્દાઓને લઇને ફરે છે . વિકાસ થયો તો છે , જે મુજબ પેટ્રોલ ઉપસ્થિતિમાં આપ પાર્ટીની જનસંવેદના યાત્રાના ૬૬ મા દિને ડીઝલના ભાવ પ ૬ ના બદલે ૧૦૦ રૂ . થયાં છે . ૨૫૦ માં ગેસ મહેશ સવાણીએ ઉપસ્થિત પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યુ હતું . સિલિન્ડર મળતો ત્યારે બહેનોની આંખમાંથી આંસુડા વહેતા તેમણે જણાવ્યું કે , ભાજપે આશીર્વાદ યાત્રા કાઢી હતી . જ્યારે હતો , હવે ૯૫૦ રૂ . થયાં છે ત્યારે બનેવીની આંખમાંથી આપ પાર્ટીએ જનસંવેદના મુલાકાત . ભાજપની યાત્રા ચાર – પાંચ આંસુડા વહે છે . ખેડૂતો પીડિત છે , યુવાનો બેરોજગાર થયા છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *