અમેરિકામાં આ ગુજરાતીએ ડંકો વગાડી દીધો, ધીમે ધીમે કરીને અમદાવાદમાં ૫૮ જેટલી કરિયાણાની દુકાનો બનાવી દીધી.
તમને એક ગુજરાતીની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના ભાન્ડુ ગામનો એક ગુજરાતીને ૫૮ દુકાનો કરિયાણાની છે. પરંતુ મહત્વની એ વાત છે કે આ બધી દુકાનો અમેરિકામાં છે. બંને ભાઈએ અમેરિકામાં ડણકો વગાડ્યો છે અને ત્યાંના લોકોને ગુજરાતની ચીજવસ્તુઓનો ચસ્કો લગાડી દીધો છે.
આ ૫૮ કરિયાંની દુકાનો ધામ ધુમથી ચાલે છે અને કરોડોનો પ્રોફિટ પણ થાય છે.આ બંને પાટીદાર ભાઈઓએ ગુજરાતનું નામ અમેરિકામાં રોશન કર્યું છે.આ કરિયાણાના ધંધામાં બીજા ૩૦૦ જેટલા ભારતીય લોકોને ત્યાં રોજગાર અપાયો છે.
આ ગુજરાતીની વાત કરીએ તો તેમને કોઈ દિવસ મહેસાણા નહોતો જોયું પણ આજે અમેરિકામાં કરોડોનો ધંધો લઈને બેઠા છે. આ ગુજરાતીનું નામ છે મફતલાલ. તેમના પરિવારમાં મોટા હતા મફતલાલ.મફતલાલ ભણવાનું તો ચાલુ હતું.
પરંતુ પિતાને ખેતી કામમાં મદદરૂપ પણ થતા હતા.મફતલાલ ભણવામાં ખુબજ હોશિયાર હતા.અહીંયા એન્જીનીયરની ડિગ્રી મેળવીને MBA નો અભ્યાસ કરવા માટે અમેરિકા ગયા હતા.અભ્યાસ પૂરો થતા અમેરિકામાં ૧૬ વર્ષ સુધી નોકરી કરી હતી.
થોડા ટાઈમ પછી તેમને કરિયાણાનો ધંધો કરવાનો વિચાર આવ્યો હતો.તેમને ખુબ મહેનત કરીને એક ‘પટેલ બ્રધર્સ’ના નામે એક મોટો સ્ટોરે ઉભો કર્યો.તેમને આ પટેલ બ્રધર્સ માંથી બીજા ઘણા ધંધા ઉભા કરી દીધા
અને તેમના પરિવારે ગુજરાતમાં પટેલ નામથી ઘણા બધા ધંધા સેટ કરી દીધા હતા. મફતલાલ અમેરિકાના મોટા મોટા બિઝનેસમેન સાથે ખભે ખભો મિલાવીને ચાલતા હતા.થોડા ટાઈમ પછી તેમને આખો પરિવાર અમેરિકામાં સેટ કરી દીધો હતો.