જીગ્નેશ કવિરાજ અને ગમન ભુવાજીને તો બધા જ લોકો જાણતા હશો પણ બંનેના જીવનની આ એક વાત વિષે લગભગ મોટા ભાગના લોકો નહિ જાણતા હોય.
આપણા ગુજરાતમાં ઘણા બધા પ્રખ્યાત કલાકારો છે અને તે બધા જ કલાકારોને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ છે. તેમાં બધા જ ચાહક મિત્રો માટે અવારનવાર આ કલાકારો નવા ગીતો લઈને આવતા હોય છે અને આ બધા જ ગીતો ચાહકોને ખુબ જ પસંદ આવતા હોય છે.
આજે આપણે એક એવા જ કલાકાર વિષે જાણીએ જેઓએ તેમના જીવનમાં ઘણી બધી પ્રસિદ્ધિઓ મેળવી લીધી છે, અને તેથી જ આજે તેમને ખુબ જ મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ છે. આ કલાકર એટલે જીગ્નેશ કવિરાજ જેઓ બેવફાનાં ગીતો તેમના ચાહક મિત્રો માટે લાવતા હોય છે.
જેટલા પણ ગીતો લાવે છે તે બધા જ ગીતો ચાહક મિત્રોને ઘણા ગમતા હોય છે.જીગ્નેશ કવિરાજ અને ગમન ભુવાજી બંને ખાસ મિત્રો છે અને તેઓએ હાલમાં એક કાર્યક્રમમાં બંને એક સાથે સ્ટેજ પર ગાતા હતા.
એ વખતે જીગ્નેશ કવિરાજે તેમના ખાસ મિત્ર એવા ગમન ભુવાજી માટે આવું કહ્યું હતું. જેમાં તેઓએ એવું કહ્યું હતું કે, તેમના ચાહકો ખુબ જ મોટી સંખ્યામાં છે અને તેમની ગાવાની એક અલગ જ સ્ટાઇલ છે.
આટલું સાંભળીને ગમન ભુવાજીએ પણ જીગ્નેશ કવિરાજ માટે આ એક ગીત ગયું હતું, જે મને મરી તારી યારી વહાલા. આવી રીતે સામ સામે ગાઈને બંનેએ તેમની દોસ્તીને ઉજાગર કરી હતી. આ જોઈને તે ડાયરામા આવેલા બધા જ તેમના ચાહકો ખુબ જ ખુશ થઇ ગયા હતા અને રૂપિયા નો વરસાદ કરી દીધો હતો.